ધો 10 પાસ પરથી પોસ્ટ ઓફિસ વિભાગમાં માં પરીક્ષા વગર સીધી નોકરી 2026, ખાલી જગ્યાઓ : 28740 | India Post GDS Recruitment 2026
ભારતીય પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા વર્ષ 2026 માં ગ્રામીણ ડાક સેવક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ મ,માસ્ટર (ABPM) અને અને ડાક સેવકની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક મોટી ઉત્તમ તક છે, […]
