નોકરી વિશે ટુંકમાં માહિતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ દ્વારા વર્ષ 2026 માં ભરતી વર્ગ -૩ ગ્રુપ -A તથા ગ્રુપ-B CCE જાહેરાત (૩૮૭/૨૦૨૫૨૬) અંતર્ગત નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફીસ ,વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે નીચેની માહિતી જુઓ ,અને ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે

ભાઈઓ તથા બહેનો જો તમે નોકરી અને આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો તમારા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગમાં નોકરી એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ખાસ નોંધ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતીમાં ફોર્મ ભરવા મા માર્ચ ૨૦૨૬ આવે એના પેલા ફ્રોમ ભરી દેવો,જેથી છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાથી બચવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ભરતી 2026ની મહત્વની માહિતી
આ પણ વાંચતા જજો મિત્રો નિર્માણ કાર્ડ વિશે માહિતી જોવા અહી ક્લિક કરો
| ભરતી વિભાગનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ |
| નોકરી નું નામ | હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક |
| નોકરીની ખાલી જગ્યા | 5370 |
| નોકરી નું સ્થાન | ગુજરાત |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 20-02-2026 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
CCE પરીક્ષાની માહિતીન સ્ટેપ મુજબ
પ્રથમ સ્ટેપ – ૧: પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે સંયુક્ત)
આ પરીક્ષા ઓનલાઈન Computer Based Recruitment Test પદ્ધતિથી લેવામાં આવશે.
- કુલ ગુણ: 150
- સમય: 120 મિનિટ.
- પ્રશ્નોનો પ્રકાર: MCQ
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ
વિષય
ગુણ
ગણિત
30
રીઝનીંગ
60
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (General Awareness and Current Affairs)
૩૦
ગુજરાતી
15
અંગ્રેજી
15 કુલ ગુણ
150
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ભરતી 2026 માટે ગૌણ સેવા પસંદગી મંડળવિભાગ દ્વારા નિયમ મુજબ પાત્ર ઉમેદવારોને વયમાં છૂટછાટ (Age Relaxation) આપવામાં આવશે.અને વધુ માહિતી માટે વેબસાઈની મુલકાત કરો. Online Job Application System
આ પોસ્ટ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. જે કૃપા કરીને ઓફિસીયલ વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરની વિગતો હંમેશા તપાસો અને પછી ફ્રોમ ભરો.
| ભરતી વિભાગનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| નોકરી જાહેર | 07/02/2026 |
| નોકરી વિશે ટુંકમાં માહિતી: | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2026 માં ભરતી અંતર્ગત નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફીસ ,વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે નીચેની માહિતી જુઓ ,અને ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે. |
|
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ભરતી 2026 Jobalertsnews.com – Latest Sarkari Jobs | Banking Jobs | Teaching Jobs – Job Alert News |
|||||||||||||||||||||||||||||||||||||||||||||
| મહત્વની તારીખ > ઓનલાઈન ફ્રોમ શરુ તારીખ: 05-02-2026 > ઓનલાઈન ફ્રોમ ભરવાની અંતિમ તારીખ : 20-02-2026 |
પરીક્ષાની તારીખ : હજી કોઈ ઉંલેખ નથી ફ્રોમ ભરવાની ફીસ: > S.T ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે 100 > OBC, GENRAL ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે 500 જે ઉમેદવાર પરીક્ષા આપશે તેની ફીસ રિફંડ ઉમેદવારના ખાતામાં જમા કરવામાં આવશે |
||||||||||||||||||||||||||||||||||||||||||||
|
નોકરી વિશે માહિતી ગ્રુપ-A |
|||||||||||||||||||||||||||||||||||||||||||||
| નોકરીનું નામ | જગ્યા | કુલ નોકરી | લાયકાત/યોગ્યતા | ||||||||||||||||||||||||||||||||||||||||||
|
સમાજ કલ્યાણ નિરીક્ષક હેડ ક્લાર્ક સીનિયર ક્લાર્ક કાર્યાલય અધીક્ષક કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
|
125 134 503 3 1600 |
3565 |
ઉંમર મર્યાદા: ૧૮ થી 45 વર્ષ (૦૧/૦૧/૨૦૨૬ ના રોજ) વય મર્યાદામાં છૂટછાટ: નિયમ મુજબ SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. |
||||||||||||||||||||||||||||||||||||||||||
|
ગ્રુપ-B
પગાર ધોરણ ફિક્સ પાંચ વર્ષ માટે
ફી ભરવાની ઓનલાઈન માહિતી
આ નોકરીમાં રસ ધરાવતાં ઉમેદવારો નોકરીની જાહેરાત અને યોગ્યતા વાંચી લેવી અને પછી ઓનલાઈન ફ્રોમ ભરવું |
|||||||||||||||||||||||||||||||||||||||||||||
| મહત્વની લીક | |||||||||||||||||||||||||||||||||||||||||||||
| રીઝલ્ટ જોવા અહી ક્લીક કરો | Result 1 | Result 2 | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| પરીક્ષાની હોલટીકીટ જુઓ | Admit Card 1 | Admit Card 2 | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| ઓનલાઈન અરજી કરવા અહી ક્લીક કરો | અહી ક્લીક કરો | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| નોકરીની જાહેરાત જુઓં | અહી ક્લીક કરો | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લીક કરો | ||||||||||||||||||||||||||||||||||||||||||||
