IOCL ગુજરાત રિફાઇનરીમાં 566 એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે નોકરી વિશે,જાણો અને ફોર્મ ભરવાની માહિતી જુઓ

નોકરી વિશે ટુંકમાં માહિતી: IOCL Gujarat Refinery Apprentice Job 2026: મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ગુજરાત રિફાઇનરી (વડોદરા) દ્વારા અલગ અલગ  ટ્રેડમાં  અને વિભાગમાં એપ્રેન્ટિસની નોકરી માટે વિગતવાર નોટિફિકેશન જાહેર બહાર પાડવા આવ્યું છે, તો મિત્રો આ નોકરી કૌશલ્ય કાર્ય કલા એપ્રેન્ટિસ એક્ટ હેઠળ કરવામાં આવશે. કુલ 566 જેટલી વિવિધ  ખાલી જગ્યાઓ માટે લાયક

IOCL ગુજરાત રિફાઇનરીમાં 566 એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે નોકરી વિશે,જાણો અને ફોર્મ ભરવાની માહિતી જુઓ Read More »