આભા કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવું તે જાણો

Spread the love

લેખ વિશે ટુંકમાં નોધ: મિત્રો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ  વિભાગ (ABHA કાર્ડ) ધારક અને તેમના પરિવારને સ્વાસ્થ્ય માટે ઓનલાઈન ડિજિટલ રેકોર્ડ સાચવવા નું કામ કરે છે. જેમાં મિત્રો આભા કાર્ડ ધરાવતા લોકો ના તબીબી સારવારની માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના મેડીકલ ચેકેઉપ પ્રિસ્ક્રિપ્શનો, વગેરે, માત્ર થોડી દવા સાથે ઉપયોગ કરી શકે છે એટલે ભવિષ્ય કોઈ પણ દર્દીઓ ના તબીબી જાણકારી માટે ડોક્ટર ને સારવાર કરવામાં આસાની રહે મિત્રો . 

મિત્રોઆ લેખમાં તમને જાણવા મળશે કે તમે ABHA કાર્ડ કેવી રીતે બનાવવું અને તેના માટે જરૂરી ડોક્યુમેંટ્સ, અને આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? આ બધી માહિતી  સંપૂર્ણ માહિતી વિગત વાર જાણવા માટે આ લેખ પૂરો વાંચવા આપને વિનંતી મારા મિત્રો.

આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ  ?

મિત્રો આપણા દેશમાં 27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન ની શરૂઆત કરી છે , અને આ મિશનનો એક માત્ર ધ્યેય ભારતના તમામ નાગરિકોને લોકોને  ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો છે,અને તબીબી રેકોર્ડ્સ સાચવી રાખવાનું કામ અને લોકો સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે.  આ IDકાર્ડ  એ 14 આંકડાનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે મિત્રો.

આભા કાર્ડ બનાવવા માટે જરૂરી કાગળો 

  1. આધાર કાર્ડ 
  2. ડ્રાઇવિંગ લાઇસન્સ
  3. મોબાઈલ નંબર

આભા કાર્ડ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ઘરે બેઠાં તે વિગત વાર સમજો 

👉 મિત્રો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર કેવી રીતે ઘરે બેઠાં બનાવવું ? તેની સ્ટેપ બાય સ્ટેપ રીત નીચે મુજબ છે. 

👉 મિત્રો ABHA કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે Ayushman Bharat Digital Mission ની ઓફિસિયલ વેબસાઈટ પેજ ઉપર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે. https://healthid.ndhm.gov.in/

👉 મિત્રો  ત્યારપછી  તમને Create ABHA Number નું એક બટન આઈકોન  જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તમને.

👉 મિત્રો ત્યાર પછી તમને ત્યાં ABHA કાર્ડ બનાવવા માટે બે ઓપ્શન જોવા મળશે અને બે માંથી ગમે તે એક પર ક્લીક કરીને આગળ વધો.

  1. આધાર કાર્ડ 
  2. ડ્રાઈવિંગ લાઈસેન્સ

👉 મિત્રો તમે કોઈપણ એક ઓપ્શન ક્લીક કરીને તમારું આભા કાર્ડ બનાવી શકો છો.

👉 મિત્રો જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો Using Aadhar પર કરવાનું અને જો ડ્રાઇવિંગ લાઇસન્સ થી બનાવવા આભા કાર્ડ બનાવવા માંગતા હોય તો Using Driving license નામનું ઓપ્શન ક્લીક કરવાનું રેસે મિત્રો કરવાનું.

👉 મિત્રો અહી આપણે આધાર કાર્ડ દ્વારા આભા કાર્ડ બનાવવા જઈ રહ્યા છીએ આપણે.

👉 મિત્રો હવે તમારે અહીં આધાર નંબર નાંખવાનો રહેશે અને ત્યાર પછી નીચે કેપ્ચા કોડ ભરીને Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે મિત્રો.

👉 મિત્રો હવે તમારા આધાર કાર્ડ માં જે મોબાઈલ નંબર લીંક છે તેના ઉપર એક OTP મેસેજ આવ્યો હશે તે તમારે અહીંયા નાંખવાનો રહેશે. અને Next બટન પર ક્લિક કરો.

👉 મિત્રો ત્યારબાદ તમારા આધાર કાર્ડ ની માહિતી તમને જોવા મળશે જેવી કે નામ, જન્મ તારીખ સરનામું વગેરે જોવા મળશે, Next બટન પર ક્લિક કરો.

👉 મિત્રો પછી તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના રહેશે અને Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

👉 મિત્રો ત્યારબાદ તમારે Email ID પૂછવામાં આવશે જો તમારે Email ID લખવું હોય તો લખી શકો છો અને Get OTP બટન પર ક્લીક કરો

👉 મિત્રો  જો નથી લખવું તો તમે Skip For Now નું બટન ઉપર ક્લિક કરી શકો છો.

👉 મિત્રો એટલુ કરતા જ તમારો આભા નંબર બની જશે અને તમારી સામે જોવા મળશે,તમે તમારા આભા નંબર નોંધી શકો છો અને જાતે સ્ક્રીનશોટ લઈ શકો છો.

👉 મિત્રો પછી તમારે Link ABHA Address બાજુનું બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

👉 મિત્રો પછી તમને પૂછવામાં આવશે કે આની પહેલા તમે ક્યારેય આવો એડ્રેસ બનાવેલું છે ? જો બનાવેલું હોય તો YESની બાજુ ઉપર ક્લિક કરવાનું અને જો ન બનાવેલું હોય તો NO બાજુમાં ઉપર ક્લિક કરવાનું રહશે.

👉 મિત્રો ત્યાર પછી Login to Your ABHA Number બટન ઉપર ક્લિક કરો.

👉 મિત્રો હવે તમારે આભા એડ્રેસ બનાવવાનું રહેશે, તમારે જેવું પણ તમારું આભા એડ્રેસ રાખવું હોય તેવું તમે મનગમતું રાખી શકો છો.

👉 મિત્રો ત્યાર પછી Create Link બટન ઉપર ક્લિક કરો.

👉 મિત્રો હવે તમારી સામે એક Congratulations નો સંદેશ જોવા મળશે એ એવું કહેવા માંગે છે કે હવે તમારું ABHA કાર્ડ નંબર બની ને  તેયાર ગયું  છે

👉 મિત્રો ABHA કાર્ડ નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યાર પછી તેના દ્વારા તમે આભા કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું અને તેના વિશે માહિતી

👉 મિત્રો તમારે તમારો ABHA કાર્ડ PDF ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરવાનું રહેશે.

👉 મિત્રો ત્યારબાદ તમારે ત્યાં લોગીન કરવાનું રહેશે. આભા કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે.  અથવા તમે મોબાઈલ નંબર દ્વારા પણ લોગીન કરી શકો છો.

👉 મિત્રો ત્યારબાદ તમારા ઓટીપી માટે કોઈપણએમાં  એક ઓપ્શન સિલેકટ કરવાનું રહેશે અને ઓટીપી આવે તે તમારે એમાં નાખવાનું રહેશે.

👉 મિત્રો જે પણ ABHA Card ડાઉનલોડ કરવું છે તે આભા કાર્ડ ઉપર તમે ક્લિક કરી શકો છો અને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે, ત્યાર પછી તમે પીડીએફ માં સેવ કરી શકો છો.

 


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top