નોકરી વિશે ટુંકમાં માહિતી: IOCL Gujarat Refinery Apprentice Job 2026: મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ગુજરાત રિફાઇનરી (વડોદરા) દ્વારા અલગ અલગ ટ્રેડમાં અને વિભાગમાં એપ્રેન્ટિસની નોકરી માટે વિગતવાર નોટિફિકેશન જાહેર બહાર પાડવા આવ્યું છે, તો મિત્રો આ નોકરી કૌશલ્ય કાર્ય કલા એપ્રેન્ટિસ એક્ટ હેઠળ કરવામાં આવશે. કુલ 566 જેટલી વિવિધ ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ભાઈઓ તથા બહેનો જો તમે આ નોકરી અને આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હોય, તો તમારા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વિભાગમાં નોકરી એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ખાસ નોંધ: રેલવેની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026 છે આવે એના પેલા ફ્રોમ ભરી દેવો,જેથી છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાથી બચવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2026
IOCL Gujarat Refinery Apprentice Job 2026
| ભરતી વિભાગનું નામ | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ – ગુજરાત રિફાઇનરી |
| નોકરીનું નામ | ટ્રેડ અને ટેકનિશિયન નોકરી |
| નોકરીની કુલ ખાલી જગ્યા | 566 |
| નોકરીનું સ્થાન | વડોદરા, ગુજરાત |
| ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ | 07 ફેબ્રુઆરી 2026 (સવારે 10:00 થી) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2026 (સાંજે 17:00 સુધી) |
| ફ્રોમ ભરવાની રીત | ઓનલાઇન |
| પગાર ધોરણ | એપ્રેન્ટિસ નિયમ મુજબ મળવાપાત્ર યોગ્ય |
| કોડ | ટ્રેડ | કુલ નોકરીની જગ્યા |
|---|---|---|
| 103 | બોઈલર મેકેનીજ | 18 |
| 102 | ફિટર મેકેનીજ | 79 |
| 101 | ઓપરેટોર પ્લાન્ટ | 18 |
| 104 | ટેકનિશિયન મેકેનીજ | 105 |
| 105 | ટેકનિશિયન મેકેનીજ | 77 |
| 106 | ટેકનિશિયન મેકેનીજ | 95 |
| 107 | ટેકનિશિયન મેકેનીજ | 49 |
| 108 | સેક્રેટરિયલ આસિસ્ટન્ટ (BA/BSc/BCom) | 02 |
| 109 | એકાઉન્ટન્ટ | 01 |
| 110/111 | કોમ્પુટર ડેટા એન્ટ્રી ઓપરેટર (ધોરણ 12 પાસ) | 27 |
| ટ્રેડ વિભાગ | B.Sc. (Maths/Physics/Chemistry/Industrial Chemistry) અથવા B.A./B.Com અથવા ITI (Fitter). |
| ટેકનિશિયન એપ્રેન્ટિસ વિભાગ | કોઇપણ સંબંધિત ડિસિપ્લિનમાં 3 વર્ષનો ડિપ્લોમા (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કેમિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન). |
| કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર | મિત્રો ધોરણ 12 પાસ અથવા ફ્રેશર |
| મેળવવા ગુણ | જનરલ/OBC/EWS માટે 50% અને SC/ST/PwBD માટે 45%. |
નોકરી માટે યોગ્ય ઉંમર મર્યાદા
| મિત્રો ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
| મિત્રો મહત્તમ ઉંમર | 24 વર્ષ |
નોકરી માટે યોગ્ય ઉંમર મર્યાદામાં છૂટછાટ
| કેટેગરી | વયમર્યાદા માં છુટછાટ |
|---|---|
| SC / ST ઉમેદવારો | 5 વર્ષ |
| OBC (NCL) ઉમેદવારો | 3 વર્ષ |
| PwBD ઉમેદવારો | 10 વર્ષ |
મિત્રો પસંદગી શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ટકાવારીના આધારે કરવામાં આવશે, મિત્રો જો બે ઉમેદવારોના ગુણ એક સમાન હશે, તો ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. મેરિટમાં આવતા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ તપાસ માટે બોલાવવામાં આવશે.
મહત્વની તારીખ
| > ઓનલાઈન ફ્રોમ શરુ તારીખ: | 07 ફેબ્રુઆરી 2026 |
| > ઓનલાઈન ફ્રોમ ભરવાની અંતિમ તારીખ : | 20 ફેબ્રુઆરી 2026 |
| ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ | 26 ફેબ્રુઆરી 2026 |
| ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ | 05-03-2026 થી 10-03-2026 |
- રીત 1: મિત્રો સૌથી પહેલા ટ્રેડ મુજબ NAPS (https://apprenticeshipindia.gov.in/) અથવા NATS (https://nats.education.gov.in) પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- મિત્રો ગુજરાત રિફાઇનરી માટેના એસ્ટાબ્લિશમેન્ટ આઈડી (NATS: WGJVDS000002 / NAPS: E03202408538) દ્વારા ઓપોર્ચ્યુનિટીમાં એપ્લાય કરો.
- રીત 2: પોર્ટલ પર એપ્લાય કર્યા પછી IOCL ની આ લિંક (Microsoft / Google Form) પર વધારાની માહિતી સબમિટ કરવી ફરજિયાત છે.
- મિત્રો બંને સ્ટેપ પૂર્ણ કર્યા પછી જ તમારી ઓનલાઈન અરજી માન્ય ગણાશે.
અરજી કરવા માટેની અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: અહી ક્લીક કરો Official Notification PDF: અહી ક્લીક કરો Step 2 માટેની લિંક (Microsoft Form): અહી ક્લીક કરો ઓફિસીયલ વેબસાઈટ અહી ક્લીક કરો

