IOCL ગુજરાત રિફાઇનરીમાં 566 એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે નોકરી વિશે,જાણો અને ફોર્મ ભરવાની માહિતી જુઓ

નોકરી વિશે ટુંકમાં માહિતી: IOCL Gujarat Refinery Apprentice Job 2026: મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ગુજરાત રિફાઇનરી (વડોદરા) દ્વારા અલગ અલગ  ટ્રેડમાં  અને વિભાગમાં એપ્રેન્ટિસની નોકરી માટે વિગતવાર નોટિફિકેશન જાહેર બહાર પાડવા આવ્યું છે, તો મિત્રો આ નોકરી કૌશલ્ય કાર્ય કલા એપ્રેન્ટિસ એક્ટ હેઠળ કરવામાં આવશે. કુલ 566 જેટલી વિવિધ  ખાલી જગ્યાઓ માટે લાયક […]

IOCL ગુજરાત રિફાઇનરીમાં 566 એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે નોકરી વિશે,જાણો અને ફોર્મ ભરવાની માહિતી જુઓ Read More »