GSSSB CCE મોટી ભરતી ૨૦૨૬ જાહેર હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ૫૩૭૦ ખાલી જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન,

Spread the love

નોકરી વિશે ટુંકમાં માહિતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ દ્વારા વર્ષ 2026 માં ભરતી વર્ગ -૩ ગ્રુપ -A તથા ગ્રુપ-B CCE જાહેરાત (૩૮૭/૨૦૨૫૨૬) અંતર્ગત નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફીસ ,વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે નીચેની માહિતી જુઓ ,અને ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે

ભાઈઓ તથા બહેનો જો તમે નોકરી અને આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો તમારા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગમાં નોકરી એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ખાસ નોંધ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતીમાં ફોર્મ ભરવા મા માર્ચ ૨૦૨૬ આવે એના પેલા ફ્રોમ ભરી દેવો,જેથી છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાથી બચવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ભરતી 2026ની મહત્વની માહિતી

આ પણ વાંચતા જજો મિત્રો નિર્માણ કાર્ડ વિશે માહિતી જોવા અહી ક્લિક કરો

ભરતી વિભાગનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ
નોકરી નું નામ  હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક
નોકરીની ખાલી જગ્યા 5370
નોકરી નું સ્થાન ગુજરાત
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20-02-2026
અરજી કરવાની રીત ઓનલાઇન

CCE પરીક્ષાની માહિતીન સ્ટેપ મુજબ 

પ્રથમ સ્ટેપ – ૧: પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે સંયુક્ત)

આ પરીક્ષા ઓનલાઈન Computer Based Recruitment Test પદ્ધતિથી લેવામાં આવશે.

  1. કુલ ગુણ: 150
  2. સમય: 120 મિનિટ.
  3. પ્રશ્નોનો પ્રકાર: MCQ 
  4. નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ

    વિષય

    ગુણ

    ગણિત 

    30

    રીઝનીંગ

     60

    સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (General Awareness and Current Affairs)

    ૩૦

    ગુજરાતી 

    15

    અંગ્રેજી

    15

    કુલ ગુણ

    150

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ભરતી 2026 માટે  ગૌણ સેવા પસંદગી મંડળવિભાગ દ્વારા નિયમ મુજબ પાત્ર ઉમેદવારોને વયમાં છૂટછાટ (Age Relaxation) આપવામાં આવશે.અને વધુ માહિતી માટે વેબસાઈની મુલકાત કરો.   Online Job Application System

આ પોસ્ટ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. જે કૃપા કરીને ઓફિસીયલ વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરની વિગતો હંમેશા તપાસો અને પછી ફ્રોમ ભરો.

ભરતી વિભાગનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
નોકરી જાહેર 07/02/2026
નોકરી વિશે ટુંકમાં માહિતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2026 માં ભરતી અંતર્ગત નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફીસ ,વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે નીચેની માહિતી જુઓ ,અને ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે.
   

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ભરતી 2026  

Jobalertsnews.com – Latest Sarkari Jobs | Banking Jobs | Teaching Jobs – Job Alert News

મહત્વની તારીખ

ઓનલાઈન ફ્રોમ શરુ તારીખ05-02-2026
> ઓનલાઈન ફ્રોમ ભરવાની અંતિમ તારીખ : 20-02-2026
પરીક્ષાની તારીખ : હજી કોઈ ઉંલેખ નથી


ફ્રોમ ભરવાની ફીસ:

> S.T ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે 100
> OBC, GENRAL ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે 500

જે ઉમેદવાર પરીક્ષા આપશે તેની ફીસ રિફંડ ઉમેદવારના ખાતામાં જમા કરવામાં આવશે

નોકરી વિશે માહિતી

ગ્રુપ-A

નોકરીનું નામ જગ્યા  કુલ નોકરી લાયકાત/યોગ્યતા

સમાજ કલ્યાણ નિરીક્ષક

હેડ ક્લાર્ક

સીનિયર ક્લાર્ક

કાર્યાલય અધીક્ષક

કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)

 

125

134

503

3

1600

3565
  • ​સ્નાતક પદવી (Bachelor’s Degree): ઉમેદવાર ભારતની કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી સ્થાપિત યુનિવર્સિટીમાંથી અથવા યુજીસી (UGC) એક્ટ હેઠળની ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ.
  • ​સમકક્ષ લાયકાત: અથવા કોઈ પણ સરકાર માન્ય તેની સમકક્ષ લાયકાત અને યોગ્યતા હોવી જોઈએ.
​અન્ય લાયકાતો
  • ​કોમ્પ્યુટરનું જ્ઞાન: ઉમેદવાર ‘ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭’ માં ઠરાવ્યા મુજબ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
  • ​ભાષાકીય જ્ઞાન: ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.


ઉંમર મર્યાદા: ૧૮ થી 45 વર્ષ (૦૧/૦૧/૨૦૨૬ ના રોજ)

વય મર્યાદામાં છૂટછાટ: નિયમ મુજબ SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે.

ગ્રુપ-B

ક્રમ

સંવર્ગ (વર્ગ-૩)

જગ્યા

ખાતાના વડાની કચેરી

1

જુનિયર ક્લાર્ક

3005

વિવિધ ખાતાની કચેરી 

 

કુલ ગ્રુપ-B

3005

 

પગાર ધોરણ ફિક્સ પાંચ વર્ષ માટે 

નંબર

વર્ગ-૩

ખાતાની કચેરી

પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર

1

હેડ ક્લાર્ક

વિવિધ ખાતાની કચેરી

₹40800/-

2

સીનિયર ક્લાર્ક

વિવિધ ખાતાની કચેરી

₹26000/-

3

કલેક્ટર કચેરીના ક્લાર્ક

કલેક્ટર ખાતાની કચેરીઓ

₹26000/-

4

જુનિયર ક્લાર્ક

વિવિધ ખાતાની કચેરી

₹26000/-

5

કાર્યાલય અધીક્ષક

મત્સ્યોદ્યોગની ખાતાની કચેરી

₹49600/-

6

સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કચેરી

₹40800/-

ફી ભરવાની ઓનલાઈન માહિતી 

  1. ​માધ્યમ: પરીક્ષા ફી માત્ર ઓનલાઇન માધ્યમથીજ  UPI થી ભરવાની રહેશે.
  2. ​છેલ્લી તારીખ: ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૨/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) છે.
  3. ​અન્ય માધ્યમ: પોસ્ટ ઓફિસ ચલણ કે અન્ય કોઈ પણ ઓફલાઇન માધ્યમથી ફી સ્વીકારવામાં આવશે
  4. ​ચકાસણી: ઓનલાઈન ફી ભર્યા બાદ તેની રસીદ મેળવી લેવી અનિવાર્ય છે. જો ફીની રસીદ જનરેટ ન થાય, તો ફી ભરાયેલ ગણાશે નહીં અને અરજી અમાન્ય થઈ શકે છે.

આ નોકરીમાં રસ ધરાવતાં ઉમેદવારો નોકરીની જાહેરાત અને યોગ્યતા વાંચી લેવી અને પછી ઓનલાઈન ફ્રોમ ભરવું

મહત્વની લીક
રીઝલ્ટ જોવા અહી ક્લીક કરો Result 1 | Result 2
પરીક્ષાની હોલટીકીટ જુઓ Admit Card 1 | Admit Card 2
ઓનલાઈન અરજી કરવા અહી ક્લીક કરો અહી ક્લીક કરો
નોકરીની જાહેરાત જુઓં અહી ક્લીક કરો
ઓફિસીયલ વેબસાઈટ અહી ક્લીક કરો

 


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top