લેખ વિશે ટુંકમાં નોધ: ગુજરાત રાજ્યમાં ગરીબોની અનાજ સલામતિ માટે જાહેર વિતરણ વ્યવસ્થા કાયદા અમલમાં મુકવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્ય ના લોકો ને અનાજ તેમજ અન્ય ચીજ-વસ્તુઓનો માસિક મહીને ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે. અને ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે તેમના રેશનકાર્ડમાં તેમને કઈ કઈ વસ્તુ મળે છે, અને કેટલો જથ્થો મળવા પાત્ર છે તેમને અને તેની માહિતી તેમને મળી રહે તેના માટે આ લેખ લખવામાં આવ્યો છે.
મિત્રો આ લેખમાં તમને જાણવા મળશે કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે અને તે તમે જાતે ચેક કરી શકો છો, અને જેથી જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો તમને મળવા પાત્ર છે તે બધુ જ તમે ચેક જાતેજ ચેક કરી શકો છો મિત્રો .

કુપન રેશનકાર્ડમાં મળવાપાત્ર યોગ્ય જથ્થો ઓનલાઇન કેવી રીતે ચેક કરવું
રીત 1: મિત્રો સૌપ્રથમ તમારે અનાજ અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
👇👇👇👇👇👇👇નીચે આપેલ લીંક પર ક્લીક કરો👇👇👇👇👇👇👇👇
નિયામકશ્રી, અનાજ અને નાગરિક પુરવઠા
રીત 2: મિત્રો ત્યારબાદ તમને મળવા યોગ્ય પાત્ર જથ્થો નામનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

રીત 3: મિત્રો ત્યાર પછી તમને એક નવું વેબ પેજ જોવા મળશે તેમાં તમારો રેશનકાર્ડ નંબર નાખવાના રહેશે. અને જે નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ જાતેજ ભરવાનો રહેશે.
રીત 3: મિત્રો પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
- એટલે તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને જેટલો પણ યોગ્ય જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને તમારા મોબાઈલના સ્ક્રીન પર જોવા મળશે.

- મિત્રો જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં એ કિલ્લામાં મળવાની છે તે બધી યાદીમાં વિગત તમને જોવા મળશે.
- મિત્રો જો તમને યોગ્ય જથ્થો મળવા પાત્ર નથી તો તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહી.
રેશનકાર્ડમાં મળવાપાત્ર યોગ્ય જથ્થો વિશે વારંવાર લોકોના મુઝાતા પ્રશ્નો
-
મિત્રો રેશનકાર્ડમાં મળવાપાત્ર યોગ્ય જથ્થો ની ઑફિસિયલ વેબસાઇટ કઈ છે?
મિત્રો રેશનકાર્ડમાં મળવાપાત્ર યોગ્ય જથ્થો ની ઑફિસિયલ વેબસાઇટ અહી ક્લીક કરો 👉👉👉👉👉 https://dcs-dof.gujarat.gov.in
-
મિત્રો રેશનકાર્ડ ની કોઈ પણ માહિતી અથવા ફરિયાદ કરવા માટે હેલ્પ લાઈન નંબર કયા છે તે નીચે આપવામાં આવ્યા છે ?
ટોલ ફ્રી નંબર : 1800 233 5500
-
