
ભારતીય પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા વર્ષ 2026 માં ગ્રામીણ ડાક સેવક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ મ,માસ્ટર (ABPM) અને અને ડાક સેવકની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે.
ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક મોટી ઉત્તમ તક છે, જેમાં નોકરીની પસંદગી મેરીટ બેઝ આધારીત થશે અને આ ભરતીમાં કોઈ પરીક્ષા નહીં લેવામાં આવશે.
ભાઈઓ તથા બહેનો જો તમે નોકરી અને આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો તમારા માટે ભારતીય પોસ્ટ ઓફિસ વિભાગમાં નોકરી એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
પોસ્ટ ઓફિસ વિભાગમાં GDS ભરતી 2026 ની માહિતી
| ભરતી વિભાગનું નામ | ભારતીય પોસ્ટ વિભાગ |
| નોકરી નું નામ | ગ્રામીણ પોસ્ટ માસ્ટર |
| નોકરીની ખાલી જગ્યા | 28740 |
| નોકરી નું સ્થાન | ગુજરાત |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2026 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
નોકરીની કુલ ખાલી જગ્યાઓ :
28740
નોકરી માટે શેક્ષણિક લાયકાત :
ઉમેદવારે ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અને પોતાની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. અને વધુ માહિતી માટે નોકરીનું નોટિફિકેશન જુઓ.
પરીક્ષા ફી:
- General / OBC ઉમેદવારો માટે: ₹100/-
- SC / ST / PH ઉમેદવારો માટે: ₹0/- (કોઈ ફી નહીં)
નોકરીની ઉમર મર્યાદા :
- ન્યૂનતમ વય: 18 વર્ષ
- મહત્તમ વય: 40 વર્ષ
👉 ભરતી 2026 માટે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નિયમ મુજબ પાત્ર ઉમેદવારોને વયમાં છૂટછાટ (Age Relaxation) આપવામાં આવશે.અને વધુ માહિતી માટે વેબસાઈની મુલકાત કરો https://indiapost.gov.in/gdsonlineengagement
ભરતી ની પસંદગી પ્રક્રિયા:
- મેરીટ લિસ્ટ બેઝ આધારીત પસંદગી કરવામાં આવશે
- ડોક્યુમેન્ટ ચકાસણી
- ફાઈનલ પંસદગી
નોકરી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- India Post ની ઓફિસીયલ વેબસાઇટ પર જાઓ https://indiapost.gov.in/gdsonlineengagement
- ઓનલાઈન અરજી કરો
- જરૂરી માહિતી ભરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- પછી ફ્રોમ સબમીટ કરો
| ઓફિસીયલ વેબસાઇટ | https://indiapost.gov.in |
| નોકરી વિશે જાહેરાત | ડાઉનલોડ નોટિફિકેશન |
આ પોસ્ટ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. જે કૃપા કરીને ઓફિસીયલ વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરની વિગતો હંમેશા તપાસો અને પછી ફ્રોમ ભરો.
