નોકરી વિશે ટુંકમાં માહિતી:ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના વિભાગ અંતર્ગત ‘અગ્નિવીરવાયુ અયોદ્ધા’ Intake 02/2026 માટે નોકરીની જાહેરાત કરવામાં આવી છે, મિત્રો આ ભરતીમાં હોસ્પિટાલિટી અને હાઉસકીપિંગમાં નોકરી કરવા ઈચ્છા ધરવતાં માટે લાયક પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, નોકરી માટે વિગતવાર નોટિફિકેશન જાહેર બહાર પાડવા આવ્યું છે.

મિત્રો આ નોકરી રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓફલાઇન અરજી કરવાની રહેશે, મિત્રો આ ભરતી વિશેની તમામ માહિતી જેવી કે ઉંમર, લાયકાત અને યોગ્યતા પસંદગી માહિતી નીચે તમને જોવા મળશે.
ભાઈઓ તથા બહેનો જો તમે આ નોકરી અને આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હોય, તો તમારા માટે ભારતીય વાયુસેના વિભાગમાં નોકરી એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ખાસ નોંધ: ભારતીય વાયુસેના આ ભરતીમાં ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 2૩ ફેબ્રુઆરી 2026 છે આવે એના પેલા ફ્રોમ ભરી દેવો,જેથી છેલ્લી ઘડીએ સમસ્યાથી બચવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.
ભારતીય વાયુસેના ભરતી 2026
INDIAN AIR FORCE JOB 2026
| ભરતી વિભાગનું નામ |
ભારતીય વાયુસેના |
| નોકરીનું નામ | અગ્નિવિરવાયુ {agniveer vayu} |
| નોકરીની કુલ ખાલી જગ્યા | 566 |
| નોકરીનું સ્થાન | વડોદરા, ગુજરાત |
| ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ | 07 ફેબ્રુઆરી 2026 (સવારે 10:00 થી) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2026 (સાંજે 17:00 સુધી) |
| ફ્રોમ ભરવાની રીત | ટપાલ દ્વારા અથવા ડ્રોપ બોક્સ ની મારફતે |
| પગાર ધોરણ | કોઈ ઉલેખ નથી હજી |
- લાયકાત: મિત્રો ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડમાંથી ૧૦ ધોરણ મેટ્રિક્યુલેશન અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ.
- લગ્ન સ્થિતિ: મિત્રો ફક્ત અપરિણીત પુરુષ ઉમેદવારો જ અરજી આ નોકરી માટે અરજી કરી શકે છે.
- જન્મ તારીખ: મિત્રો ઉમેદવારનો જન્મ 02 જુલાઈ 2005 અને 02 જાન્યુઆરી 2009 ની વચ્ચે થયેલો હોવો જોઈએ, તોજ આજ નોકરી માટે ફ્રોમ ભરી શકે.
- ઉંમર મર્યાદા: નોંધણી સમયે મહત્તમ વય મર્યાદા 21 વર્ષની રહેશે.
નોકરી માટે યોગ્ય ઉંમર મર્યાદા
| મિત્રો ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
| મિત્રો મહત્તમ ઉંમર | 21 વર્ષ |
નોકરી વિશે માહિતી વિગત વાર
૧.હોસ્પિટાલીટી વિભાગ: રસોડું સભાડવાનું, તેમજ નવી નવી ખાવાની વસ્તુ બનાવાનું,તેમજ ટેબલ ગોઠવાનું અને ભોજન વેચવાનું કામ
2.સફાઈ કામ વિભાગ: સફાઈ કરવી , કપડા ધોવાનું કામ,વાળ કાપવાનું ,તેમજ મોચી કામ,દરજી કામ અને બગીચામાં કામ
યોગ્યતા અને શારીરિક વિશે માહિતી
| ઊંચાઈ | મહતમ 152 સેમી |
| છાતી | મહતમ ફૂલાવવાની લઘુત્તમ ક્ષમતા 5 સેમી |
| વજન | મહતમ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં |
| સાભળવાની શક્તિ | મહતમ દરેક કાનથી 6 મીટરના અંતરથી સામાન્ય ગણગણાટ સાંભળવા સક્ષમ |
- મિત્રો લેખિત કસોટી: કુલ 20 ગુણની પરીક્ષા (10 ગુણ અંગ્રેજી અને 10 ગુણ સામાન્ય જ્ઞાન).
- મિત્રો શારીરિક ક્ષમતા કસોટી: લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે.
- મિત્રો સ્ટ્રીમ પ્રોફિશિયન્સી ટેસ્ટ: જે તે સ્ટ્રીમ મુજબની આવડતની ચકાસણી.
- મિત્રો તબીબી તપાસ (Phase-IV): છેલ્લે તમારું મેડિકલ તપાસ કરવામાં આવશે.
મિત્રો પસંદગી શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ટકાવારીના આધારે કરવામાં આવશે, મિત્રો જો બે ઉમેદવારોના ગુણ એક સમાન હશે, તો ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. મેરિટમાં આવતા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ તપાસ માટે બોલાવવામાં આવશે.
મહત્વની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | અહી ક્લીક કરો |
| નોકરીનું માહિતી જુઓ | અહી ક્લીક કરો |
| ઓફિસિયલ વેબસાઇટ | અહી ક્લીક કરો |
2મિત્રો ફ્રોમ આખી વિગત સાથે બરોબર ભરવાનું રહસે મિત્રો અને જરૂરી ડોક્યુમેન્ટ જોડો.

