નોકરી વિશે ટુંકમાં માહિતી: ભારતીય રેલ્વે વિભાગ દ્વારા વર્ષ 2026 માં RRB Level 1 Recruitment 2026 રેલવે ભરતી અંતર્ગત નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફીસ ,વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે નીચેની માહિતી જુઓ ,અને ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે

રેલવે ભરતી વિભાગ બોર્ડની ભરતી માં ઉમેદવારની પસંદગી પ્રથમ ચરણમાં લાયક ધરાવતાં ઉમેદવારો માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) લેવામાં આવે છે. અને ત્યારબાદ શારીરિક યોગ્યતા ક્ષમતા પરીક્ષણ (PET)માં યોગ્યતા મેળવવી જરૂરી છે. ત્રીજા તબક્કામાં પસંદ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી થાય છે. અને છેલ્લે મેડિકલનું ચેકિંગ કરવામાં આવે છે જેથી ઉમેદવારોની શારીરિક ક્ષમતા યોગ્યતા નક્કી કરી શકાય છે. અને પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત પૂરી વાંચો.
ભાઈઓ તથા બહેનો જો તમે નોકરી અને આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો તમારા માટે ભારતીય રેલ્વે વિભાગ વિભાગમાં નોકરી એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ખાસ નોંધ: રેલવેની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે 02 માર્ચ ૨૦૨૬ આવે એના પેલા ફ્રોમ ભરી દેવો,જેથી છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાથી બચવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.
ભારતીય રેલ્વે વિભાગ ભરતી 2026ની મહત્વની માહિતી
આ પણ વાંચતા જજો મિત્રો નિર્માણ કાર્ડ વિશે માહિતી જોવા અહી ક્લિક કરો
| ભરતી વિભાગનું નામ | ભારતીય રેલ્વે |
| નોકરી નું નામ | લેવલ-1 ગ્રુપ ડી 1 વિવિધ નોકરી |
| નોકરીની ખાલી જગ્યા | 22000 |
| નોકરી નું સ્થાન | સમગ્ર ભારત |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 02 માર્ચ 2026 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
ઉમેદવાર પસંદગી પ્રક્રિયા – 4 તબક્કા લેવામાં આવશે
રેલવે ગ્રુપ D ભરતી માટે ઉમેદવારોની પસંદગી નીચેના ચાર તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
1 કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) – લેખિત પરીક્ષા જેમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે
2 ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ – શારીરિક ક્ષમતાની કસોટી
3 ડોક્યુમેન્ટ વેરિફિકેશન – તમામ પ્રમાણપત્રોની વિગતવાર ચકાસણી
4 મેડિકલ એક્ઝામિનેશન (ME) – અંતિમ તબીબી તપાસ
શારીરિક કસોટીની – વિગત
CBT પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટીમાં સામેલ થવાનું ફરિજીયાત રહેશે. આ કસોટી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં નિષ્ફળતા અંતિમ પસંદગીમાં અવરોધ બની શકે છે.
પુરુષ ઉમેદવારો માટે:
ટેસ્ટ 1: 35 કિલો વજન ઉંચકીને 100 મીટરનું અંતર 2 મિનિટમાં કાપવું (વજન નીચે મૂક્યા વગર)
ટેસ્ટ 2: 1000 મીટર દોડ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવી
મહિલા ઉમેદવારો માટે:
ટેસ્ટ 1: 20 કિલો વજન ઉંચકીને 100 મીટરનું અંતર 2 મિનિટમાં કાપવું (વજન નીચે મૂક્યા વગર)
ટેસ્ટ 2: 1000 મીટર દોડ 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવી
સલાહ: શારીરિક કસોટી માટે નિયમિત વ્યાયામ અને દોડની પ્રેક્ટિસ કરતા રહો. જેથી સારી શારીરિક તંદુરસ્તી તમારી સફળતાની ખાતરી કરશે, અને મિત્રો તમને સારું પરિણામ મળશે.
ભારતીય રેલ્વે વિભાગ ભરતી 2026 માટે ભારતીય રેલ્વે વિભાગ દ્વારા નિયમ મુજબ પાત્ર ઉમેદવારોને વયમાં છૂટછાટ (Age Relaxation) આપવામાં આવશે.અને વધુ માહિતી માટે વેબસાઈની મુલકાત કરો https://www.rrbapply.gov.in/
આ પોસ્ટ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. જે કૃપા કરીને ઓફિસીયલ વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરની વિગતો હંમેશા તપાસો અને પછી ફ્રોમ ભરો.
| ભરતી વિભાગનું નામ | ભારતીય રેલ્વે |
| નોકરી જાહેર | 07/02/2026 |
| નોકરી વિશે ટુંકમાં માહિતી: | ભારતીય રેલ્વે વિભાગ દ્વારા વર્ષ 2026 માં RRB Level 1 Recruitment 2026 રેલવે ભરતી અંતર્ગત નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફીસ ,વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે નીચેની માહિતી જુઓ ,અને ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે. |
| ભારતીય રેલ્વે વિભાગ ભરતી 2026 Jobalertsnews.com – Latest Sarkari Jobs | Banking Jobs | Teaching Jobs – Job Alert News | |||||
| મહત્વની તારીખ > ઓનલાઈન ફ્રોમ શરુ તારીખ: 31-01-2026 > ઓનલાઈન ફ્રોમ ભરવાની અંતિમ તારીખ : 02-03-2006 > ઓનલાઈન ફ્રોમમાં સુધારવાની અંતિમ તારીખ : 05 માર્ચ 2026 થી 14 માર્ચ 2026 | પરીક્ષાની તારીખ : હજી કોઈ ઉંલેખ નથી ફ્રોમ ભરવાની ફીસ: > S.T ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે 250 > OBC, GENRAL ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે 500 જે ઉમેદવાર પરીક્ષા આપશે તેની ફીસ રિફંડ ઉમેદવારના ખાતામાં જમા કરવામાં આવશે | ||||
| નોકરી વિશે માહિતી | |||||
| નોકરીનું નામ | કુલ નોકરી | લાયકાત/યોગ્યતા | |||
| લેવલ-1 ગ્રુપ ડી 1 વિવિધ નોકરી | 22000 | શૈક્ષણિક લાયકાત: ૧૦મું પાસ (SSC) અથવા ITI (NCVT/SCVT) અથવા નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC). ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ (૦૧/૦૧/૨૦૨૬ ના રોજ) વય મર્યાદામાં છૂટછાટ: નિયમ મુજબ SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. | |||
| આ નોકરીમાં રસ ધરાવતાં ઉમેદવારો નોકરીની જાહેરાત અને યોગ્યતા વાંચી લેવી અને પછી ઓનલાઈન ફ્રોમ ભરવું | |||||
| મહત્વની લીક | |||||
| રીઝલ્ટ જોવા અહી ક્લીક કરો | Result 1 | Result 2 | ||||
| પરીક્ષાની હોલટીકીટ જુઓ | Admit Card 1 | Admit Card 2 | ||||
| ઓનલાઈન અરજી કરવા અહી ક્લીક કરો | અહી ક્લીક કરો | ||||
| નોકરીની જાહેરાત જુઓં | અહી ક્લીક કરો | ||||
| ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લીક કરો | ||||
